લોકડાઉનને પગલે આવશ્યક ચીજો સિવાયની તમામ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ છે છતા વ્યસનીયો આકાશ-પાતાળ એક કરીને પોતાની આઈટમોનો મેળ કરી લેતા હોય છે. તેવામાં સિહોર પોલીસે એક પીયક્કડોને ઝડપી પાડ્યો છે. આજે સિહોર પોલીસની ટીમ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પ્રગટેશ્વરના ઢાળમાં પીધેલો પકડાયો હતા.
Tags
ગુજરાત
All IN ONE
હવે તમે નવીનતમ સમાચાર, લેખો, સલાહ અને અન્ય ઉપયોગી માહિતી તેમજ બ્રેકિંગ ન્યૂઝ, હવામાન, વ્યવસાય, મનોરંજન, ગુજરાત, ભારત અને તેની વેબસાઇટ સિહોર ન્યૂઝ પર વિશ્વ સમાચાર વાંચી શકો છો.
facebook

ટિપ્પણી પોસ્ટ કરો