Gy


લોકડાઉનને પગલે આવશ્યક ચીજો સિવાયની તમામ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ છે છતા વ્યસનીયો આકાશ-પાતાળ એક કરીને પોતાની આઈટમોનો મેળ કરી લેતા હોય છે. તેવામાં સિહોર પોલીસે એક પીયક્કડોને ઝડપી પાડ્યો છે. આજે સિહોર પોલીસની ટીમ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પ્રગટેશ્વરના ઢાળમાં પીધેલો પકડાયો હતા.

Post a Comment

أحدث أقدم