Gy


બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેને જાણતા જ હશો, જે ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂક્યો છે. જોકે, તેમને મુખ્ય અભિનેતા તરીકે વધારે સફળતા મળી નથી. તેને બહુ ઓછી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કરવાની તક મળી છે. છતા પણ તેને ઘણી લોકપ્રિયતા મળી છે.

ઘણા સમય પછી શ્રેયસ કેમેરા સામે દેખાયો હતો. તેની તાજેતરની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં તે તેના પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. તેની સાથે પત્ની અને બાળક પણ છે.

મિત્રો આશા છે કે તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હશે. તમે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અને નીચે લાઈક બટન દબાવી આર્ટિકલને લાઈક કરી શકો છો.

Post a Comment

أحدث أقدم